દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દેશમાં દીકીરીઓ સુરક્ષિત નથી ને વડાપ્રધાન વિદેશ પ્રવાસેઃ તોગડિયા

નવી દિલ્હી તા. ૧૬ઃ વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી પછી પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ તોગડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે.

આજે પણ મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું છે કે દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી, ત્યારે મોદી વિદેશ પ્રવાસે નીકળ્યા છે. સરહદ પર સૈનિકો સુરક્ષિત નથી અને દેશના ખેડૂતો ખેતરમાં આત્મહત્યા કરી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00