વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

સલાયા ૫ાલિકાની સામાન્ય સભા ૧૬ મી ઓગસ્ટેઃ વિકાસ કામોમાં ભેદભાવની ચર્ચા થશે

સલાયા તા. ૧૦ઃ સલાયા નગર પાલિકાની સામાન્ય સભા તા.૧૬-૦૮-૧૮ નો રોજ સલાયા નગર પાલિકામાં મળશે, જેમાં જુદા-જુદા  ૨૩ મુદ્દા ચર્ચાશે. સલાયા નગર પાલિકામાં કોંગ્રેસનું શાસન વોર્ડ-૧માં  ચારેય સીટો ભાજપને મળેલ છે. આ ભાજપના વિસ્તારમાં રોડ, રસ્તા, પવર બ્લોકના કામો થતાં ન હોય  આ ભેદભાવ ભાજપ દ્વારા રજુઆત થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription