નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

ગીતા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ

જામનગર તા. ૧૩ઃ બ્રહ્મક્ષત્રિય ભાગવતાચાર્ય પ.પૂ. મનહરલાલ મહારાજની ૧૭મી પૂણ્યતિથિ નિમિત્તે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ તા. ૧૬-૬ ના સાંજે ૬.૩૦ થી રાત્રિના ૮ વાગ્યા દરમિયાન ગીતા વિદ્યાલય, કાશીવિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં યોજવામાં આવશે. જેમાં દાતાશ્રીઓના હસ્તે ગીતા વિદ્યાલયના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવશે અને બ્રહ્મલીન મનહરલાલ મહારાજને ભાવાંજલી અર્પણ કરવામાં આવશે. સંસ્થાના શુભેચ્છાકોને આ પ્રસંગે હાજર રહેવા જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00