લલિત મોદી અને વિજય માલ્યાને ભારત લાવવાના પ્રયાસમાં કેટલો થયો ખર્ચ...? સીબીઆઈ મૌન / રાજકોટ જનરલ બોર્ડ તોફાનીઃ મેયર અને કમિશ્નર પર લોલીપોપના ઘા / ગુજરાત બજેટમાં ખેડૂતોને મળશે ઝીરો ટકા વ્યાજે લોનઃ ૬૭૫૫ કરોડનું પુરાંત લક્ષી બજેટ

ઓખા-ગૌહાટી ટ્રેન અન્ય માર્ગેથી ચાલશે

જામનગર તા. ૧૩ઃ પૂર્વીય મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના મોકામા રેલવે સ્ટેશન ઉપર નોન ઈન્ટર લોડીંગ કામ કરવાનું હોવાથી તા. ૧૬-ર-ર૦૧૮ ના રોજની ઓખા-ગૌહાટી ટ્રેન અન્ય રૃટ ઉપરથી દોડશે. આ ટ્રેન તેના નિર્ધારીત પટના-મોકમાના બદલે દાનાપુર, પાટલીપ્રત સોનપુ રયાપુર, પટૌરીથી દોડશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00