નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

દમનકારી પોલીસકર્મીઓ વિરૃદ્ધ કાર્યવાહી કરો, નહીંતર લોકસભા ચૂંટણી પરિણામ માટે તૈયાર રહો

પાલનપુર તા. ૧૩ઃ બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં પાટીદાર નેતા લાલજી પટેલ અને દિનેશ બાંબણીયા પણ જોડાયા છે.

પાટીદાર આંદોલન સમયે કુલ ૧૪ પાટીદારોના મૃત્યુ થયા હતાં. આ અંગે હજુ સુધ દોષી પોલીસકર્મીઓ સામે કાર્યવાહી નહીં થતા પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ઈન્ચાર્જ પોલીસ વડાએ આ સમગ્ર મામલે મંત્રણા માટે બોલાવતા લાલજી પટેલ અને દિનેશ બાંબણીયા ત્યાં પહોંચ્યાં હતાં.

લાલજી પટેલે સરકારને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જો સરકાર ઝડપથી દોષિત પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી નહીં કરે તો તેનું પરિણામ સરકારે વર્ષ-ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00