પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવત્રુ ઘટનાર આરોપી મોહમ્મ રફીકની કરાઈ ધરપકડ / બેંકો બંધ કરી શકે છે તમામ ફ્રી સર્વીસ બંધઃ ઝીરો બેલેન્સ, એટીએમ, ચેક પર લેવાશે ચાર્જ / અફઘાનિસ્તાનમાં તાલીબાનોના બે અલગ-અલગ જગ્યાએ હુમલાઃ ૧૪ સૈનિકો-પોલીસમેનોના નિપજયાં મૃત્યુ /

રંગુનવાલા હોસ્પિટલમાં રોગ નિદાન કેમ્પ

જામનગર તા. ૧૬ઃ જામનગર રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ તા. ૧૮ ના સવારે ૧૦.૩૦ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન રંગુનવાલા હોસ્પિટલ, અકબરશા ચોક, કાલાવડના નાકા પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં હરસ, મસા, ભગંદર, મળમાર્ગ તથા પાચન તંત્રને સંબંધિત દર્દોની તપાસ કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00