ચેક પરતની રાવ

જામનગર તા. ૧૩ઃ જામનગરના પદ્માબેન જયસુખભાઈ રાણીંગાએ રૃપિયા આઠ લાખની લોન રવિ એન્ટરપ્રાઈઝ પાસેથી લીધા પછી તેઓનો આવેલો ચેક બેંકમાંથી પરત ફરતા પેઢીના ભાગીદાર વિજયભાઈ રમેશભાઈ પટેલે અદાલતમાં પદ્માબેન જયસુખભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ જે.એન. ઝાલા, નીરલ ઝાલા રોકાયા છે.

close
Nobat Subscription