| | |

જામનગર જે.સી.આઈ. દ્વારા પાંચમોસર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે

જામનગર તા. ૧પઃ જેસીઆઈ, જામનગર દ્વારા આગામી દિવસોમાં પાંચમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ રીતરિવાજ મુજબ સમૂહલગ્ન યોજવામાં આવ્યાં છે. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે વહેલા સર ધનજીભાઈ નકુમ (મો. ૯૯૭૪૩ ૩૩૩રર) અથવ રજનીકાન્ત સોની (મો. ૯૮રપ૬ ૯૩૯૪પ) નો સંપર્ક કરવો. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit