હુમલાના કેસમાં જામીન મુક્તિ

જામનગર તા. ૮ઃ જામનગર તાલુકાના મેડી ગામના હસમુખભાઈ પ્રેમજીભાઈ પર પાટોત્સવની ઉજવણીમાં આમંત્રણ ન આપવાના પ્રશ્ને તા. ૬.૧૦.ર૦૧૯ ના દિને ભરત દેવશી, અરવિંદ દેવશી, દિલીપ, દેવશી સોમાભાઈએ હુમલો કરી માર માર્યાની ફરિયાદ થઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી જેલહવાલે કર્યા હતાં. આરોપીઓએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે તે અરજી મંજુર કરી છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા રોકાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit