ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

જામનગર સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન-હીલીંગની સેવા

જામનગર તા. ૧૬ઃ જામનગર સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. દર ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, શિવમ્ પેટ્રોલ પંપ પાછળ, શરૃ સેક્શન રોડ, જામનગરમાં અને દર રવિવારે સવારે ૮ થી ૯.૧પ વાગ્યા દરમિયાન શાંતિવાડી, લાલવાડી મેઈન રોડ, અદ્રુલશા પીરની દરગાહ પાછળ, જામનગરમાં રાખવામાં આવે છે.

પ્રાણ ચિકિત્સા (હીલીંગ) નો લાભ લેવા માંગતા લોકોએ નામ નોંધાવવા તથા વધુ વિગત માટે બુધવારે સાંજે પ.૩૦ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન માધવભાઈ ઠાકર મો. ૯૪ર૭પ ૭૪૮૯૩, રાજુભાઈ વ્યાસ મો. ૯૦૩૩૯ ૮૯૭૧૬ નો અથવા ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે સેન્ટરનો રૃબરૃ સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00