દક્ષિણકોરીયાના કાંઠેથી ૧૧૩ વર્ષ પહેલાં ર૦૦ ટન સોના સાથે ડૂબેલું જહાજ મળ્યુંઃ આજે આ સોનાની કિંમત અંદાજે ૯ હજાર કરોડ રૃપિયા થાય છે / એમરીકામાં કોલ સેન્ટરમાં અબજોનું કૌભાંડ કરવાના આરોપમાં ર૧ ભારતીયોને ર૦ વર્ષ સુધીની જેલ / રાજયમાં સાર્વત્રીક મેઘ મહેર યથાવતઃ અમદાવાદ સહિત ઉત્તર દક્ષીણ ગુજરાતમાં ૧ર ઈંચ જેટલો વરસાદ /

બેડેશ્વર ઓવરબ્રીજ પર ઘટતી સુવિધાઓ પૂર્ણ કરવા માંગણી

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં તાજેતરમાં જ ખૂલ્લા મૂકાયેલા બેડેશ્વરના રેલવે ટ્રેક પરના ઓવરબ્રીજમાં હજી કેટલીક સુવિધાઓનો અભાવ છે. વોર્ડ નં. ૧ ના કોંગી કોર્પોરેટર કાસમભાઈ ખફીએ આ સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે.

મ્યુનિ. કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આ ઓવરબ્રીજ પર લાઈટીંગની સુવિધા નહીં હોવાના કારણે રાત્રિના સમયે ખૂબ જ મુશ્કેલી પડે છે. અત્યાર સુધીમાં બે-ત્રણ નાના અકસ્માત પણ થયા છે. જેથી લાઈટની સુવિધા તાત્કાલિક પૂરી પાડવાની જરૃર છે.

આ ઓવરબ્રીજ પર રેલીંગ નાખવા, બન્ને સાઈડ પર પેવર બ્લોક નાખવા તથા ઓવરબ્રીજની સીડીનું કામ પૂર્ણ કરવા તેમણે માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00