જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

નગરની હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂના કારણે દર્દીનું મૃત્યુઃ કુલ દસ દાખલ

જામનગર તા. ૧૧ઃ સ્વાઈનફ્લૂની બીમારી ચાલુ શિયાળાની મોસમાં વધુ વકરતી જોવા મળી રહી છે. ગઈકાલે પણ જામનગરમાં સ્વાઈનફ્લૂગ્રસ્ત એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે હાલ પણ દસ દર્દીઓ આઈશોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

શિયાળાની મોસમમાં વધુ આક્રમક જોવા મળતી સ્વાઈનફ્લૂની મહામારીએ આ સીઝનમાં કાળો કેર વર્તાવ્યો છે. દરરોજ નવા નવા દર્દીઓ આ રોગમાં સપડાઈ રહ્યા છે અને તેમાંથી પણ સમયાંતરે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલા ૬૧ વર્ષિય વિજયભાઈ સામાણીનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ઉપરાંત બે દર્દીઓ સાજા થતાં તેને રજા આપવામાં આવ્યા પછી હાલ દસ દર્દીઓ આઈશોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00