વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

હાપાની આઈસ ફેક્ટરીમાં ફૂડ શાખા દ્વારા ચેકીંગ

જામનગર તા. ૧૦ઃ જામનગર નજીકના હાપા વિસ્તારમાંથી આઈસ ફેક્ટરીમાં આજે ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જામનગર મહાપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે અન્વયે વિશેષ ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે હાપા વિસ્તારમાં ભારત આઈસ ફેક્ટરી, શિવમ્ આઈસ ફેક્ટરી ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં પાણીમાં ક્લોરીન સહિતનું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ફેક્ટરી સંચાલકોને જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજલક્ષ્મી બેકરીના ઉત્પાદન યુનિટમાં ચેકીંગ કામગીરી પણ કરવામાં આવી હતી. આ કામગીરી ફૂડ ઈન્સ્પેક્ટરો પી.એસ. ઓડેદરા, એન.પી. જાસોલીયા, દશરથ પરમાર વિગેરેએ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription