આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

મોબાઈલ ટાવર ઊભો કરવા સામે લત્તાવાસીઓની રજૂઆત

જામનગર તા. ૧૧ઃ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં બ્લોક નં. ડી/૪૦ ઉપર એક ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના રહેવાસીઓએ કમલેશ રાજદેવ તથા યોગેશ રાજાણીની આગેવાની હેઠળ સંયુક્ત સહીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરના ઈન્સ્ટોલેશનને રોકવા તથા આ વિસ્તારમાં મોબાઈલ ટાવર ન  બને તે માટે આદેશ કરવા રજુઆત કરી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે મોબાઈલ ટાવર ઊભા કરવા માટે કડક નિયમો છે અને તેમાં ય ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવર ઊભા ન થઈ શકે તેવી જોગવાઈ પણ છે. તેથી જ લત્તાવાસીઓ તથા આસપાસના રહેવાસીઓની સંમતિ વગર મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ ન થઈ શકે.

જો ગાંધીનગર વિસ્તારમાં મોબાઈલ ટાવરને રોકવામાં નહીં આવે તો રહેવાસીઓએ કાયદાકીય પગલાં લેવાની ચિમકી આપી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00