ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

ખંભાળીયામાં મહાપ્રભુજી બેઠક પાસે ગંદકીઃ પ્રભારી મંત્રીને રજૂઆત

ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયા પાલિકાના સદસ્ય કિરીટભાઈ આર. ખેતિયાએ દેવભૂમિ જિલ્લાના રાજ્યના પ્રભારી મંત્રી વાસણભાઈ આહિરને ખંભાળીયામાં વૈષ્ણવોના તીર્થસમા મહાપ્રભુજીની બેઠક પાસે ગંદા પાણીનો નિકાલ કરવા માટે રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, આ મહાપ્રભુજીના બેઠકની જગ્યામાં વૈષ્ણવો દરરોજ સવાર, સાંજ દર્શનાર્થે આવતા હોય છે. આ જગ્યા પર ભારે ગંદકી છે તથા અવાર-નવાર પાલિકાને રજૂઆત કરવા છતાં હજુ કંઈ કાર્યવાહી થઈ નથી.

અહીં કચરો ગંદકી એકઠી થતા દુર્ગંધયુક્ત વાતાવરણ રહેતું હોય તથા લોકોને રોગચાળો થાય તેવું હોય તથા દર્શનાર્થે આવતા લોકોને ભારે દુર્ગંધનો સામનો કરવો પડતો હોય અને ગંદકીથી દર્શને જતાં વૈષ્ણવો પરેશાન થતાં હોય તાકીદે ગંદકી દૂર થાય તે જરૃરી છે તેમ પ્રભારી મંત્રીને જણાવતા તેમણે પાલિકાના સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી તુરંત થાય તે માટે સૂચના આપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00