ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જામનગરમાંથી કેરીનો રસ અને શિખંડના નમૂના લેવાયા

જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા આજે બે સ્થળેથી કેરીનો રસ, શિખંડના નમૂના લેવામાં આવ્યા હતાં. ફૂડ ઈન્સ્પેક્ટર દશરથ પરમારે આજે શહેરમાં સાધના કોલોનીમાં શ્રી ક્રિષ્ના કેરી એન્ડ સિઝન સ્ટોર્સમાંથી કેરીના રસ અને પટેલ પાર્ક વિસ્તારમાં બંસરી ડેરીમાંથી શિખંડના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00