ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ગુજરાત ઈતિહાસ પરિષદના કારોબારી સભ્ય તરીકે બીન હરીફ વરણીઃ નગરનું ગૌરવ

જામનગર તા. ૧૦ઃ ગુજરાતના ઐતિહાસિક ક્ષેત્રે છેલ્લા ૬૦ વરસથી કાર્યરત સંસ્થા 'ગુજરાત ઈતિહાસ પરિષદના કારોબારી સભ્ય તરીકે ગુજરાત બિરાદરીના સંયોજક અબ્દુલ કાદરભાઈ મેતરની ૨૦૧૮-૨૦૨૦ ના કાર્યકાળ માટે બીનહરીફ વરણી કરવામાં આવી છે.

તેઓ ગુજરાતની મુસ્લિમ રાઈટર્સ અકાદમી (ભરૃચ) ના કારોબારી સભ્ય છે. તેઓ ગુજરાતના વિવિધ સામયિકો-અખબારોમાં જુદા-જુદા વિષયો પર લેખો લખી જાગૃતિ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. લંડનથી પ્રસિદ્ધ થતાં 'ઓપીનીયન' સામયિકોમાં પણ તેમના લેખ પ્રસિદ્ધ થયા છે. ઈતિહાસ, સાહિત્ય, ભાષા વગેરે ક્ષેત્રે સતત કાર્યરત રહી જામનગરનું ગૌરવ વધાર્યુ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00