પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

સરહદ ઓળખો પ્રવાસ કાર્યક્રમ યોજાશે

જામનગર તા. ૧૧ઃ ગુજરાત સરકારના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત દર વર્ષની જેમ ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં આપની સરહદ ઓળખો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના જે યુવક-યુવતીઓની ઉંમર તા.૩૧-૧૨-૨૦૧૮ના ૧પથી ૩૫ વર્ષની વયમર્યાદા આવતી હોય તેમણે ુુુ.જઅષ્ઠઙ્ઘ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિા.ર્ખ્તદૃ.ૈહ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી, જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, રૃમ નં.૪૧૧, ત્રીજો માળ, ભુજ, જિ. કચ્છ-૩૭૦૦૦૧ને તા.૩૦-૧૦-૨૦૧૮ સુધીમાં મોકલી આપવાનું રહેશે તેમજ ચાલુ વર્ષે તા.૧૨-૧૧-૨૦૧૮થી તા.ર૧-૧૧-૨૦૧૮ દરમ્યાન કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જિલ્લા રમતગમત અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00