નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

જામ્યુકો દ્વારા સતત સઘન ચેકીંગઃ ર૬ હજારથી વધુ પ્લાસ્ટિકના કપ જપ્ત

જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ચેકીંગ કામગીરી દરમિયાન  ર૬,૮પ૦ નંગ ચા ના પ્લાસ્ટિકના કપ કબજે કરવામાં આવ્યા હતાં.

જામનગરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્લાસ્ટિકના કપ, પાણીના પાઉચ ઉપર પ્રતિબંધીત ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પછી ચેકીંગ કાર્યવાહી કડક કરવામાં આવી હતી.

ગઈકાલે શહેરના ગુલાબનગર, સાધના કોલોની, ત્રણબત્તી, દિગ્જામ સર્કલ વગેરે વિસ્તારમાં ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન ર૬,૮પ૦ નંગ પ્લાસ્ટિકના કપ, પ૦ નંગ પાણીના પાઉચ, ૧૧૮ કિલો પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરવામાં આવી હતી. આ દરમિયાન ૧૬,રપ૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00