ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

જોગવડમાં યુવાનનું અકળ કારણસર વિષપાન પછી મૃત્યુ

જામનગર તા.૧૬ ઃ લાલપુરના જોગવડમાં રહેતા એક કોળી યુવાને બે દિવસ પહેલા અકળ કારણસર વિષપાન કર્યા પછી તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલા રાણીશીપ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ભીખાભાઈ ચાવડા નામના અઠ્ઠયાવીસ વર્ષના યુવાને રવિવારે સવારે કોઈ અકળ કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેઓને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ યુવાનનું ગઈકાલે સારવાર દરમ્યાન જ મૃત્યુ નિપજ્યું છે. મેઘપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.એસ. વાઢેરે મૃતદેહને પી.એમ. માટે મોકલી વિજયભાઈ ભીખાભાઈ ચાવડાનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00