આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

કેન્દ્રે એરઈન્ડિયાને રૃા. ૩ર૬ કરોડ ચૂકવ્યા નથી

નવી દિલ્હી તા. ૧૩ઃ કેન્દ્ર સરકાર નુક્સાનમાં ચાલી રહેલી રાષ્ટ્રીય એરલાઈન્સ એર ઈન્ડિયાના અંદાજીત ૩ર૬ કરોડ બાકી છે. વિવિધ મંત્રાલયોના વીવીઆઈપીની વિદેશ યાત્રાઓના ચાર્ટર્ડ ફ્લાઈટના બીલની આ રકમ બાકી છે જે ચૂકવાઈ નથી. આઠ માર્ચે અપાયેલી આ માહિતીની ખબર પડી છે કે ૩૧ જાન્યુઆરી ર૦૧૮ સુધી કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયો પર વીવીઆઈપી ચાર્ટર્ડ ફ્લાઈટના ૩રપ.૮૧ કરોડ રૃપિયાનું બીલ બાકી છે. પ્રધાનમંત્રી કાર્યાલય ઉપર ૧ર૮.૮૪ કરોડ રૃપિયા અને રક્ષા મંત્રાલય પર ૧૮.૪ર કરોડની દેવાદારી બાકી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00