અમેરિકામાં અમેરિકન ૫ોલીસ પણ ગુજરાતીઓ સાથે ઘૂમી ગરબેઃ વિડીયો થયો વાયરલ / ચીનની નવી ચાલઃ દરિયામાં ભારતને ઘેરવાની વધુ એક કોશિશ / અમદાવાદના રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગઃ ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે / અમિત શાહનો ગોવામાં ખેલઃ કોંગ્રેસના ર ધારાસભ્યો ભાજપમાં જોડાયા /

મેડિકલ પ્રવેશ માટે એનઆરઆઈ ક્વોટા મર્યાદિત નહીંઃ હાઈકોર્ટ

અમદાવાદ તા. ૧૦ઃ ગુજરાત હાઈકોર્ટે મેડિકલ પ્રવેશના મુદ્દે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઈન્ડિયાના નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે, મેડિકલમાં પ્રવેશ માટે એનઆરઆઈ ક્વોટા ૧પ ટકા સુધી મર્યાદિત ન રાખી શકાય. જો એનઆરઆઈ વિદ્યાર્થી ગુજરાતના ડોમીસાઈલ હોય તો ૮પ ટકા બેઠકોના ક્વોટામાં પણ લાભ મળી શકે છે. ઓવરસીઝ સિટીન્સને ૮પ ટકા ક્વોટામાં પ્રવેશ આપવા કોર્ટે આદેશ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00