દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરઃ ચા.મ.મો. બ્રાહ્મણ જ્ઞાતિની મહિલા પાંખ દ્વારા વિવિધ સ્પર્ધાઓ

જામનગર તા. ૧૦ઃ જામનગર ચતુર્વેદી મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળની મહિલા પાંખ દ્વારા જ્ઞાતિની મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન તા. ૧ર-૮-ર૦૧૮ ના સાંજે પ.૩૦ થી રાત્રે ૮.૩૦ વાગ્યા દરમીયાન 'કંચનવાડી', જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં દેશભક્તિ ગીતની સ્પર્ધા બાળકો (પ થી ૧પ વર્ષની વયમર્યાદા) માટે રાખવામાં આવી છે. પરંતુ બહેનો માટે ઉંમરબાધ નથી, સફેદ સાઠી અથવા ડ્રેસ વીથ વર્કની સ્પર્ધા, લોંગ એરીંગ્સ, ડ્રાઈહિલ ચંપલ કે સેન્ડલ તથા સુશોભિત છત્રી (ઘરેથી કરીને લાવવી) ની સ્પર્ધા રાખવામાં આવી હોવાનું પ્રમુખ ભાવનાબેન દવેની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00