દક્ષિણકોરીયાના કાંઠેથી ૧૧૩ વર્ષ પહેલાં ર૦૦ ટન સોના સાથે ડૂબેલું જહાજ મળ્યુંઃ આજે આ સોનાની કિંમત અંદાજે ૯ હજાર કરોડ રૃપિયા થાય છે / એમરીકામાં કોલ સેન્ટરમાં અબજોનું કૌભાંડ કરવાના આરોપમાં ર૧ ભારતીયોને ર૦ વર્ષ સુધીની જેલ / રાજયમાં સાર્વત્રીક મેઘ મહેર યથાવતઃ અમદાવાદ સહિત ઉત્તર દક્ષીણ ગુજરાતમાં ૧ર ઈંચ જેટલો વરસાદ /

ઈરોનેટ કાર્યાન્વિત થતા મતદારોને પીવીસી કાર્ડ આપવાની કામગીરી સ્થગિત

જામનગર તા. ૧૬ઃ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઈરોનેટ કાર્યાન્વિત કરી દેવામાં આવેલ છે. તેમજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-ર૦૧૮ દરમિયાન નવા નોંધાયેલા મતદારોને ઈરોનેટ મારફત ઓળખકાર્ડ નંબર આપવામાં આવનાર છે. જેથી નવા નોંધાયેલા મતદારોને નવા એપીક નંબરની ફાળવણી ન થાય ત્યાંસુધી એટલે કે, તા. ૧૬-૪-ર૦૧૮ થી તા. પ-પ-ર૦૧૮ સુધી દરેક મતદાર કેન્દ્રમાંથી મતદારોને એપીક કાર્ડ આપવાની કામગીરી કરવા ભારતના ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવલ છે. આ બાબતની તમામ નાગરિકોએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જામનગરની યાદીમાં જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00