પ્રિયંકા ચતુર્વેદી જોડાયા શિવસેનામાંઃ ગેરવર્તણુકથી નારાજથી છોડયું કોંગ્રેસ / ર૪ વર્ષ જેવા લાંબા સમય પછી એક જ સ્ટેજ મુલાયમ-માયાવતી દેખાયાઃ / સુષ્મા સ્વરાજના નિવેદન પર પાકિસ્તાની સેનાએ કહ્યું ભારત સ્વીકાર કરે કે ર૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઈક નહોતી થઈ

કોળી સમાજના સંગઠનો અને હોદ્દેદારોની આવતીકાલે બેઠક

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લા સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને હોદ્દેદારોની અગત્યની મિટિંગ તા. ૧ર-૧-ર૦૧૯ ના સવારે ૧૦ વાગ્યે જામનગરના સરકીટ હાઉસમાં યોજવામાં આવી છે. રાજયના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાના સન્માન સમારોહના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવા આ મિટિંગ યોજાઈ છે. જેમાં ઉપસ્થિત રહેવા કોળી સમાજના અગ્રણીઓએ અનુરોધ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription