વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

નગરમાં વૃંદાવન ઈવેન્ટ્સ દ્વારા શ્રીનાથજીના કીર્તનનું આયોજન

જામનગર તા. ૧પઃ જામનગરના વૃંદાવન ઈવેન્ટ્સ દ્વારા ન્યૂ ડીવાઈન લેડીઝ ક્લબના સહયોગથી તા. ૧૬/૩ ને શનિવારે સાંજે ૪.૩૦ કલાકે એમ.પી. શાહ ટાઉનહોલ, જામનગરમાં શ્રીનાથજી કીર્તનના કાર્યક્રમ 'રંગરસિયા-ર૦૧૯'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોટી હવેલી જામનગરના પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદ્ય ઉપસ્થિત રહેશે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription