વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જી.જી. હોસ્પિટલ સામેની દુકાનો લીઝ પૂર્ણ થઈ ગયા પછી પણ કેમ યથાવત્?

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલ દુકાનોની લીઝ પૂર્ણ થઈ ગયા પછી પણ દુકાનો ખાલી કરાવવામાં આવતી નથી તેમજ આ માર્ગ ડી.પી. અંતર્ગત આવતો હોવા છતાં આ માર્ગ પરની દુકાનોનું ડીમોલીશન કરવામાં આવતું નથી. આ અંગે દુકાનધારકો અને તંત્ર વચ્ચે રાજકારણ રમાયું હોવાની લોકચર્ચા થઈ રહી છે.

જી.જી. હોસ્પિટલ પાસેના માર્ગ પર કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે ત્યારે આ માર્ગ પહોળો કરવો આવશ્યક છે, પરંતુ તંત્ર દ્વારા લીઝ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ડીમોલીશન કેમ કરવામાં આવતું નથી.? આ અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતો હોવાનો આરોપ લગાવી સામાજિક કાર્યકર કલ્પેશભાઈ આશાણી દ્વારા આ અંગે તપાસ કરવા જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription