આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મિત્ર મંડળની બેઠક

જામનગર તા. ૧૩ઃ શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મિત્ર મંડળ દ્વારા તા. ૧૮.૩.૧૮ ને રવિવારે બપોરે ૩ કલાકે ત્રણ દરવાજા સામે, શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાછળ, પોટરીવાળી શેરી, જામનગરમાં સમાજની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં ઓડીટ વાચન થશે તેમજ પ્રમુખ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપશે. મંડળના તમામ આજીવન તથા સામાન્ય સભ્યોને બેઠકમાં અચૂક ઉપસ્થિત રહેવું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00