ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

બ્રહ્મશક્તિ ક્રિએટીવ ગ્રુપ દ્વારા આવતીકાલે કેમ્પ તથા વિવિધ સ્પર્ધા

જામનગર તા. ૧૧ઃ જામનગરના શ્રી બ્રહ્મશક્તિ ક્રિએટીવ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ તથા વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન તા. ૧ર.૧.ર૦૧૯ (શનિવાર) ના સાંજે ૪ થી ૮ દરમિયાન જામશ્રી રણજીતસિંહજી નિરાધાર આશ્રમ, શરૃસેક્શન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં માઉથ ચેકઅપ, ગાયનેક અને કેન્સર વિશેની માહિતી તબીબો દ્વારા આપવામાં આવશે. જ્યારે બ્રહ્મશક્તિ ક્રિએટીવ ગ્રુપના બહેનો માટે આયોજીત સ્પર્ધામાં લીંબુ-ચમચી, મ્યુઝિકલ ચેર, સૂર્ય નમસ્કાર, દોરડા કૂદ રાખવામાં આવી છે. તેમ પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી અને મંત્રી નિશાબેન અસ્વારની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription