પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ભારતમાં વસતા સમસ્ત બારાઈ પરિવારજનો માટે સ્નેહમિલન સહિતના કાર્યક્રમો

જામનગર તા. ર૬ઃ સમગ્ર ભારતમાં વસતા બારાઈ પરિવાર માટે સ્નેહમિલન સહિતના કાર્યક્રમ બારાઈ પરિવારના કુળદેવતાની જગ્યાએ ઓખામાં યોજવામાં આવ્યા છે. જેમાં તા. ૭.૪.ર૦૧૯ ને રવિવારે સવારે ૮ વાગ્યે ગાયત્રી હવન, ૧૦.૩૦ વાગ્યે સ્નેહમિલન, ૧ર વાગ્યે બિડુ હોમાશે. બપોરે ૧ર.૩૦ વાગ્યે મહાપ્રસાદ ખારવા સમાજની વાડી, નવી બજાર, ઓખામાં રાખવામાં આવ્યો છે. આ તકે બારાઈ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સર્વે બારાઈ પરિવારજનોને આ કાર્યક્રમમાં જોડાવા સમસ્ત બારાઈ કુટુંબના વૈશ્વિક પ્રમુખ મનસુખભાઈ બારાઈનીએ જણાવ્યું છે. વધુ વિગત માટે મનસુખભાઈ બારાઈ મો. ૯૮ર૪ર ૧૮ર૪૧ અથવા અનુપમભાઈ બારાઈ મો. ૯૮ર૪ર રર૦૬ર નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription