આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

હરસ-મસા-ભગંદર, મળમાર્ગ તથા પાચન તંત્રના રોગોનો નિઃશુલ્ક કેમ્પ

જામનગર તા. ૧૩ઃ જામનગરના કાલાવડ નાકા પાસે આવેલ રંગુનવાલા હોસ્પિટલમાં આવતીકાલ તા. ૧૪ ના સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ દરમિયાન હરસ, મસા, ભગંદર, મળમાર્ગ તથા પાચનતંત્રના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં મળમાર્ગમાં દુઃખાવો, બળતરા, લોહી પડવું, રસી આવવી પાક કે ગુમડા થવા, કબજિયાત કે ગેસની તકલીફ વિગેરેની તપાસ ડો. હિતેષ પાથર કરશે. અને યોગ્ય દવા અપાશે. સર્વે જરૃરિયાતમંદોએ કેમ્પનો લાભ લેવા રંગુનવાલા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00