અફઘાનિસ્તાનમાં બે જગ્યાએ તાલીબાની હુમલામાં ૧પ સૈનિકો તેમજ ચાર પોલીસના નિપજયા મૃત્યુ / આગામી ર૬ જાન્યુઆરીની પરેડના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને મોકલાવ્યુ આમંત્રણ / નર્મદામાં આવ્યા નવા નીરઃ સરદાર સરોવર ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટરે પહોંચી /

જામનગરમાં પાર્કિંગ ઝોન નહીં બનાવાય તો જલદ આંદોલન થશે

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં વાહનોની સંખ્યા ખૂબ વધી હોવા છતાં ક્યાય પાર્કિંગ કરવા માટે પાર્કિંગ ઝોન નથી જેના લીધે રોજના હજારો લોકો તંત્રના વાકે દંડાય છે. જ્યારે ભાજપ દ્વારા ર૦૧૭ ની ચૂંટણીમાં મોટા મોટા વચનો આપવામાં આવ્યા હતાં કે અમારી સરકાર આવશે તો અમે પાર્કિંગ ઝોનની વ્યવસ્થા કરીશું જામનગરવાસી માટે, પણ આ માત્ર ઠાલા વચનો સાબિત થયા છે. કેમ કે ચૂંટણી ગયાને ૬ મહિના જેવો સમય થયો છતાં પાર્કિંગ ઝોન બનાવવાના નમે મીંડુ છે. જામનગરવાસી માટે જો પાર્કિંગ ઝોનની વ્યવસ્થા વહેલાસર કરવામાં નહિં  આવે તો કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેમ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથિયાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00