કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જોડીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અંગે આવેદન

જામનગર તા. ૧૧ઃ જોડીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અંગે આજે તાલુકાનાં ગામડાઓનાં ખેડૂતોએ વિશાળ રેલી કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ચોમાસાની મોસમાં ફક્ત ૧૦૫ મીમી જેટલો વરસાદ થયો હોવાથી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સામે ખેડૂતોએ આંદોલન શરૃ કર્યું હતું. જોડીયા તાલુકાના ૫૦ જેટલા ગામનાં ખેડૂતોએ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અંગે આજે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ખેડૂતોએ એવી માંગ કરી હતી કે, તાલુકાના ડેમને સૌની યોજનાં હેઠળ પાણીથી ભરવાની જરૃર છે. ખેડૂતોને પાક વીમા, પશુધન માટ ઘાસચારો પૂરો પાડવો જોઈએ. આ સહિતની અનેક માંગણીઓ અંગેનું આવેદન પત્ર મામલતદારને પાઠવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription