નાઈજીરીયામાં બોકો હરામનો આત્મઘાતી હુમલોઃ ૩૧ના મૃત્યુ નિપજયાં / આઈ.બી.એ રાજધાની દિલ્હી પર આતંકુ હુમલાનો ખતરો હોવાનું કર્યું જાહેર / કાશ્મીમાં આતંકીઓ પાસે બંકરો પણ તોડી નાખે એવી ચીની બનાવટની સ્ટીલની ગોળી ઓ મળી આવી / પૂર્વાેત્તર રાજ્યોમાં જળ પ્રલય ર૩નાં મૃત્યુઃ ૪.પ લાખ લોકો થયા પ્રભાવીત / જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરામાં ૪ આતંકી ઠારઃ બીજબહોરમાં સર્ચ ઓપરશન શરૃ / સુરતમાં બુલેટ ટ્રેનનો કરાયો વિરોધઃ મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજી રેલી /

યુપીના મેનપુરીમાં ગોઝારો અકસ્માત સર્જાતા સત્તર વ્યક્તિના મૃત્યુ ઃ પાંત્રીસથી વધુ ઘાયલ

મૈનપુરી તા. ૧૩ઃ ઉત્તરપ્રદેશના મેનપુરી જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. મૈનપુરીમાં તેજ સ્પીડથી બસે પલટી મારતા ૧૭ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે પાંત્રીસ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે અને ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બસ ડ્રાઈવર ભારે સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી. આ દૂર્ઘટનાની ભયાનક્તા જોઈને આશંકા સેવવામાં આવી રહી છે કે, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત મેનપુરી-ઈટાવા રોડ પર થયો હતો.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે મેનપુરી બસ દૂર્ઘટનામાં યાત્રિકોના મોત અંગે ભારે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. આજે જ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેવા પણ નિર્દેશો આપ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00