અયોધ્યા કૅસ : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો.

અયોધ્યા કૅસ પર સુપ્રીમ કોર્ટએ ઐતિહાસિક ચુકાદો રામ મંદિરના તરફેણમાં આપ્યો છે. વિવાદિત સ્થળ પર જ રામ મંદિર બનશે. કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ તથા મંદિર ટ્રસ્ટ બનાવવા આદેશ. સુન્ની વકફ બોર્ડને 5 એકડ વૈકલ્પિક જમીન ફાળવાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit