ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો જોગ

ખંભાળીયા તા. ૧૩ઃ બાગાયત વિભાગની ટીસ્યુ કલ્ચર ખારેકમાં ખાતા દીઠ ૧ હેક્ટરની મર્યાદામાં તથા વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકોમાં ખાતા દીઠ ૪ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાનું ચાલુ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૦-૦૬-૨૦૧૮ સુધી કાર્યરત રહેનાર ઓનલાઈન પોર્ટલ આઈ-ખેડૂત પર ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ આઉટ નકલ. ૭-૧૨ અને ૮-અ ના દાખલાઓ, આધારકાર્ડ તેમજ બેંક બચતખાતાની પાસબુકની નકલ સાથે બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવાસદન, બીજો માળ, લાલપુર રોડ ખંભાળીયા, (ફોન નં.૦૨૮૩૩-૨૩૫૯૯૫)ને પહોંચાડવા જણાવવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00