વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગર મહાનગર ૫ાલિકામાં સફાઈ કામદારો આજે ૫ગાર ભેગા થયા

જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગર પાલિકાની આર્થિક કંગાળ સ્થિતિ વચ્ચે આજે સફાઈ કામદારોનાં પગાર થઈ શક્યા છે. હવે ઓફિસ સ્ટાફનાં પગારની રાહ જોવાઈ રહી છે.

જામનગર મહાનગર પાલિકાની આર્થિક સ્થિતિ લગભગ ડામાડોળ જેવી છે. સ્વભંડોળની આવક પૂરતી પડતી નથી. આથી દર માસે પગાર કરવામાં રકમ ખૂટતી હોવાથી પગાર કરવામાં મોડું થાય છે.  જામનગર મહાનગર પાલિકાનાં સફાઈ કામદારોને આજે પગાર કરવામાં આવ્યો છે. હજુ ઓફિસ સ્ટાફમાં પગાર ક્યારે થશે તે તો 'ઉપરવાળો' જાણે. મહાનગર પાલિકાએ પોતાની આવક સ્ત્રોત વધારવા પડશે. નહીં તો દર માસે 'ગ્રાન્ટ' ની આવક પછી જ પગાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription