ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

મહાવીર ખીચડી ઘરને આર્થિક સહયોગ

જામનગર તા. ૧૬ઃ જામનગર વર્ધમાન સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાવીર ખીચડી ઘર દ્વારા રવિવારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં ખીચડી, રોટલા, શાક, તથા મિષ્ટાનનું ભોજન આપવામાં આવે છે. આગામી રવિવારના ભોજન માટે શેઠ ત્રંબકલાલ મગનલાલ, મણીબેન ખીમજી પરમાર, ચાંદનીબેન વિપુલકુમાર મેતા, ભરતભાઈ ગણાત્રા, ખીમાભાઈ કેશવાલા વિગેરે તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. દાન આપવા તથા વધુ વિગત માટે ફોન નં.૦૨૮૮-૨૬૭૩૮૭૫ અથવા મો. ૯૪૨૮૮૬૫૫૪૪ નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00