ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

મલય ગોલકીયાએ ઈન્ટરનેશનલ અલોહા મેથ્સ કોમ્પીટીશનમાં દ્વિતીય ક્રમ મેળવ્યો

જામનગર તા. ૧૦ઃ તાજેતરમાં રશિયાનાં મોસ્કો શહેરમાં યોજાયેલું ઈન્ટરનેશનલ અલોહા મેથ્સ કોમ્પીટીશનમાં નગરનાં સત્યાસાઈ વિદ્યાલયનાં ધો. ૩ ના વિદ્યાર્થી મલય પ્રવિણભાઈ ગોલકીયાએ દ્વિતીય ક્રમ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે નગરનું ગૌરવ વધાર્યું છે. ઈન્ટરનેશનલ અલોહા મેથ્સ કોમ્પીટીશનમાં મલયએ પાંચ મિનિટમાં ૭૦ દાખલાઓ કરી કુલ ૪૦ દેશનાં ૫૦૦ સ્પર્ધકોમાંથી દ્વિતીય ક્રમ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરતાં સ્થાનિક શિક્ષણ જગતે મલયને અભિનંદન પાઠવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00