વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

શક્તિદળ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજ તથા જરૃરી સામગ્રીની કીટનું વિતરણ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરતશ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને અનાજ તથા જરૃરી સામગ્રીની ત્રીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લંડનના દીપકભાઈ દાવડા હસ્તે વજુભાઈ પાબારી તથા સંસ્થાના સભ્યોના આર્થિક અનુદાનનો સહયોગ મળ્યો હતો.

આ કાર્યક્રમમાં શક્તિદળ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપભાઈ માધવાણી, સેક્રેટરી ગીતાબેન સાવલા, પ્રો.હસમુખભાઈ પડીઆ, એમ.યુ.ઝવેરી, વજુભાઈ પાબારી, ડો.નયનાબેન પટેલ, દિલીપભાઈ સાવલા, કીર્તિબેન માધવાણી, કિશોરભાઈ રાજાણી, પરેશભાઈ રૃપારેલ, નિરવ વડોદરીયા, મીનાબેન દવે,સારા મકવાણા,ઉર્મિલાબેન મહેતા, વિઠ્ઠલભાઈ ધોળકીયા, એ.કે.મહેતા, દક્ષાબેન શુક્લ, કમલભાઈ વ્યાસ વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription