વાડીનારના ચામુંડા ટ્રસ્ટની આજે સામાન્ય સભા મળશે

વાડીનાર તા. ૮ઃ મહેશ્વરી મેઘવાર સમાજ, શ્રી ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટ વાડીનાર (તા. જામખંભાળીયા) દ્વારા તા. ૮ અને શુક્રવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓના હોદ્દાની મુદ્દત પૂર્ણ થતાં નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવા માટે આ બેઠક યોજવામાં આવી છે. જેમાં તમામ સદસ્યોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટી રાણાભાઈ કરશનભાઈ ગોરડીયાએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit