ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

અંગ્રેજી માધ્યમના ધો. ૧-ર માં જૂનથી ગુજરાતી વિષય ફરજિયાત

અમદાવાદ તા. ૧૬ઃ ગુજરાત રાજ્યમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળાઓ સિવાયની અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં પણ આગામી જૂન-ર૦૧૮ ના નવા શૈક્ષણિક સત્રથી ધો. ૧ અને ધો. ર માં વિદ્યાર્થ્ીઓને ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે તેવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી જ્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હવેથી સીબીએસઈ, આઈસીએસઈ, આઈસી, એસજીબીએસઈ, સીઆઈસી વગેરે બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00