બાળક સાથે દુષ્કર્મના કેસમાં થશે મોતની સજાઃ ૫ોક્સો સંશોધનને કેબિનેટની મળી મંજુરી / યશવંત સિન્હાએ અંતે ભાજપ છોડયુંઃ રાષ્ટ્ર મંચની કરશે સ્થાપના / રાજનાથ્સિંહએ કહ્યું અમે પાક પર પ્રથમ ગોળી નહીં ચલાવીએઃ અને જો તે ચલાવશે તો અમે ગણીશું નહીં /

આજે ઓખા-જયપુર ટ્રેન બે કલાક પપ મિનિટ મોડી ઉપડશે

જામનગર તા. ૧૬ઃ ઓખા-જયપુર ટ્રેન સાપ્તાહિક ટ્રેન આજે તેના નિર્ધારિત સમય કરતા ર કલાક પપ મિનિટ મોડી રવાના થશે. પેરીંગ રેઈક મોડો આવનાર હોવાથી આ ટ્રેન મોડી રવાના થનાર છે. દર સોમવારે ઓખાથી જયપુર માટે રવાના થતી ટ્રેન આજે તેના નિર્ધારિત સમય સાંજે ૭.ર૦ કલાકના બદલે રાત્રે ૧૦.૧પ કલાકે રવાના થશે. એટલે કે ર કલાક પપ મિનિટ મોડી રવાના થશે. આ ટ્રેનનો પેરીંગ રેઈક પાંચ કલાક અને પપ મિનિટ મોડો આવનાર હોવાથી જયપુર માટેની ટ્રેન મોડી રવાના થનાર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00