ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

શક્તિદળ સેવા ટ્રસ્ટ તથા એસ્સારના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ તથા એસ્સાર ઓઈલના સંયુક્ત ઉપક્રમે જી.જી. સરકારી હોસ્પિટલના સીડી મોબાઈલ યુનિટના સહયોગથી તા. ર૦.પ.ર૦૧૮ ના સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી સીંગચની પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં આંખ, ચામડી, હાડકા, કાન-નાક-ગળા, સ્ત્રી રોગ, બાળ રોગ, દાંતના રોગ તેમજ ડાયાબિટીસ, બી.પી. અને હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે નિદાન કરી દવા આપવામાં આવશે. તેમજ જનજાગૃતિ અર્થે આરોગ્ય વિષયક જાણકારી આપવામાં આવશે.

આ કેમ્પનો લાભ લેવા શક્તિ દળ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપભાઈ માધવાણી, સેક્રેટરી ગીતાબેન સાવલા તથા સીંગચના સરપંચ ગોરધનભાઈ રાઠોડે અનુરોધ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00