ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

"તનિષ્ક"માં તેજીઃ અખાત્રીજ પર્વે અવનવા આભૂષણો ખરીદવા ધસારો

જામનગર તા. ૧૬ઃ ભારતીય પરંપરા મુજબ હિન્દુ ધર્મમાં 'અખાત્રીજ' નો દિવસ સોનાની ખરીદી માટે ખૂબ જ શુકનવંતો માનવામાં આવે છે. આગામી તા. ૧૮-૪-ર૦૧૮, બુધવારના આવનારી અખાત્રીજના પર્વની સોનાની શુકનવંતી ખરીદીમાં ગ્રાહકોને મહત્તમ લાભ મળી રહે તે માટે 'તનિષ્ક' માં જ્વેલરીની દરેક ખરીદી ઉપર ખાસ ઓફર મૂકવામાં આવેલ છે.

સમગ્ર ભારતના પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય શોરૃમની ખ્યાતિ પ્રાપ્ત કરનાર 'તનિષ્ક'ના જામનગર ડીકેવી કોલેજની સામે આવેલ શોરૃમમાં પણ સોના તથા ડાયમંડના ઘરેણાંની ખરીદી પર વિશેષ ઓફર રાખવામાં આવેલ હોવાથી ગ્રાહકો આ વિશેષ ઓફરનો લાભ લેવા એડવાન્સ બુકીંગ ખાસી માત્રામાં કરાવી રહ્યાં છે. ખાસ કરીને તનિષ્કના બેંગલ્સ, વીંટી, ચેઈન, મંગલસુત્ર, બ્રેસલેટ, પેડન્ટસેટ, હાર, એરીંગ્સ તથા એન્ટિક જ્વેલરી જેવી કેટેગરીમાં એકદમ અવનવી તથા લેટેસ્ટ ડિઝાઈન આ અખાત્રીજના પર્વ નિમિત્તે શોરૃમમાં મૂકવામાં આવેલ છે. તેથી અખાત્રીજની વિશિષ્ટ ઓફરની સાથે ગ્રાહકોને પસંદગીમાં પણ વિશેષતા મળી રહે. ગરહકો માટે અખાત્રીજ પર  થયેલી ઘરેણાંની ખરીદી સાથે મજબુત લાગણી જોડાયેલી હોય છે. આથી તનિષ્ક અખાત્રીજની વિશિષ્ટ ઓફર ગ્રાહકોને પોતાની ખાસ તનિષ્ક જ્વેલરી મેળવવાની તક ૫ૂરી પાડે છે. આથી જ તનિષ્ક એ ભારતની સૌથી વધુ પસંદ થતી બ્રાન્ડમાંની એક છે. અને તનિષ્ક સૌથી સારામાં સારી શુદ્ધ જ્વેલરીની ખરીદીનું ગ્રાહકોને વચન આપે છે. આ અખાત્રીજ પર દરેક મહિલા માટે એક તનિષ્કની પ્રોડક્ટ હાજર છે. તનિષ્કની અવનવી ડિઝાઈનો અને અખાત્રીજની વિશિષ્ટ ઓફરથી પ્રભાવિત થઈ શહેરના પ્રતિષ્ઠિત તનિષ્કના જુના માનવંતા ગ્રાહકોએ તનિષ્ક શોરૃમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તનિષ્કની ઓફરો જેવી કે જુના સોનાના બદલામાં સર્વશ્રેષ્ઠ મૂલ્ય મેળવીને તનિષ્કની લેટેસ્ટ ડિઝાઈનોની જ્વેલરી ખરીદી શકાય છે. સાથે સોનાની અને ડાયમંડની જ્વેલરી શોરૃમ પર આવેલા ગ્રાહકો નિહાળીને અચંબિત થઈ ગયા હતાં અને અખાત્રીજની અભૂતપૂર્વ ઓફરથી પ્રભાવિત થઈ એડવાન્સ બુકીંગ પણ કરાતું હતું તો સમગ્ર ભારતમાં સોના અને ડાયમંડની ખરીદીમાં નંબર વન સ્થાન મેળવનાર તનિષ્કની જ્વેલરીની આ અખાત્રીજના પૂર્વે ખરીદી માટે એડવાન્સ બુકીંગનો લાભ લઈ સોનાની શુકનવંતિ ખરીદીમાં મહત્તમ લાભ લઈ શકાય છે. શોરૃમમાં ગ્રાહકોની ભીડ આ શોરૃમની વિશ્વસનિયતા દર્શાવે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00