વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જોડિયામાં યોજાઈ લોકઅદાલતઃ મહત્તમ કેસોનો થયો નિકાલ

 જામનગર તા. ૧૫ઃ જોડિયા તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ ટી.પી.શાહની અધ્યક્ષતામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જોડીયા બાર એસોસિએશનના સેક્રેટરી એ.પી.માંકડ, વકીલશ્રીઓ રાજેશભાઈ પંડ્યા, દિનેશભાઈ ભીમાણી, જીતુભાઈ પરમાર, જયદીપભાઈ માંકડ સહિતના વકીલો કોર્ટના એન.એસ.નંદા, પોલીસ સ્ટાફની મહેનતથી મહત્તમ કેસોનો નિકાલ કરી લોક અદાલતને સફળ બનાવી હતી. આ લોક અદાલતમાં દેના બેંક, ભારતીય સ્ટેટ બેંક, પીજીવીસીએલ જોડીયા તથા આમરણ સબ ડિવિઝનના કેસોનો પણ મહત્તમ નિકાલ કરવા બેંકના સ્ટાફે પણ મહેનત કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription