સુપ્રિમ કોર્ટના ચૂકાદાને લઈને અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થાઃ તંત્રો એલર્ટ

સુપ્રિમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો આપ્યા પછી અયોધ્યામાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ફલેગ માર્ચ કાઢી હતી અને ઠેર-ઠેર ચકાસણી થઈ રહી છે. અયોધ્યાના ચૂસ્ત બંદોબસ્તની આ રહી તસ્વીરી ઝલક...

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit