વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગરના રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન

જામનગર તા. ૧૦ઃ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ ૧-ર-૩ માં સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી બહોળી સંખ્યામાં ભરતી થના રછે. રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું સચોટ માર્ગદર્શન મળી રહે અને રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ સફળતા હાંસીલ કરે તેવા શુભ હેતુસર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન આગામી તા. ૧ર.૮.ર૦૧૮ ના સવારે ૯.૩૦ વાગ્યે, રાજપૂત સેવા સમાજ, લાલબંગલા ક્રિકેટ ગ્રાઉન્ડ સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે. આથી જામનગર રાજપૂત સમાજના સર્વે તેજસ્વી વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લેવા દિલીપસિંહ જેઠવાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription