અફઘાનિસ્તાનમાં બે જગ્યાએ તાલીબાની હુમલામાં ૧પ સૈનિકો તેમજ ચાર પોલીસના નિપજયા મૃત્યુ / આગામી ર૬ જાન્યુઆરીની પરેડના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને મોકલાવ્યુ આમંત્રણ / નર્મદામાં આવ્યા નવા નીરઃ સરદાર સરોવર ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટરે પહોંચી /

બે બાળ શ્રમયોગીઓને મુક્ત કરાવવામાં આવ્યા

જામનગર તા. ૧૬ઃ બાળશ્રમયોગી પ્રથા નાબુદી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા જામનગરના ઔદ્યોગિક એકમો તથા શહેરી વિસ્તારમાં આવેલ દુકાનો અને વાણિજ્યની સંસ્થાઓ તથા હોટલ, રેસ્ટોરન્ટમાં રેઈડ કરવામાં આવી હતી. જેમાં જીઆઈડીસી ફેઝ-૩, દરેડ, જામનગરમાં શ્રી ગોવિંદ એન્ટરપ્રાઈઝ તથા આઈશ્રી ખોડિયાર ફોર્જીંગ નામના બ્રાસપોર્ટના કારખાનામાંથી કુલ બે બિન ગુજરાતી સંભવિત બાળ શ્રમયોગીઓને મુક્ત કરાવવામાં આવ્યાં છે, તેમ મદદનીશ શ્રમ આયુક્ત, જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00