ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

સમર્પણ જનરલ હોસ્પિટલમાં બે સોનોગ્રાફી મશીન કાર્યરત

જામનગર તા.૧૬ઃ સમર્પણ જનરલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં તા.૧૪-૦૫-૨૦૧૮નાં રોજ દર્દીઓની સગવડને ધ્યાનમાં લઈને એક નવું સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે.

જેથી જામનગર શહેરમાંથી તથા બહારનાં દર્દીઓ તમામને હવે બે સોનોગ્રાફી મશીનથી નિદાનનો રાહત દરે લાભ મળશે. રેડિયોલોજી વિભાગનો સમય સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રવિવાર તથા જાહેર રજાનાં દિવસો સિવાયનો રહેશે. લેબોરેટરી વિભાગમાં બહારનાં દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ ખૂબ જ નજીવા દરે કરી આપવામાં આવશે. લેબોરેટરી વિભાગનો સમય સવારે ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી રવિવાર તથા જાહેર રજાનાં દિવસો સિવાય રહેશે. રેડિયોલોજી તથા પેથોલોજી વિભાગમાં બહારનાં જરૃરિયાતમંદ દર્દીઓ આવી શકશે. તેમ જામનગરની સમર્પણ જનરલ હોસ્પિટલનાં ટ્રસ્ટી મનુભાઈ પી. સોનીએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00